!!  जय सियाराम  !! સાધુસમાજ ના સર્વે ભાઈ બહેનો ને જયસીયારામ સાધુ સમાજ ના જે ભાઇ બહેન પાસે  પોતાના સમાજ વિશે જે મહીતી, ફોટોગ્રાફ કે જે કંઇ માહીતી હોય તે અહીં માહિતી આપી શકે છે. સાધુ નો સંપ્રદાય એ શ્રી રામાનુજાચાર્યજી ના હજારો શિષ્યો થી ઉતરી આવેલી એક પરંપરા છે.