સાધુ એટલે સંસ્કાર – સદવીચાર – સત્કાર્ય – ની સરીતા. આ સરીતા ભારત ના ગામડે ગામડે વહેતી રહી છે. ગામડાઓ શહેરો માં રામજી મંદીર ઠાકોરજી નુ મંદિર માં ભગવાન ની સેવા પૂજા કરતા ભજન ધુનકથા વાર્તા, સંકીર્તન જપ યજ્ઞ સ્મરણ ભક્તિ ને આજ સુધી સજીવન રાખનાર સાધુસમાજ લોક માનસ માં “ગુરૂ” પદે બીરાજમાન છે. જોકે…

આશાણી કબીર કાપડી ગોંડલીયા ચાંપબાઈ સાધુ દાણીધારીયા દુધરેજીયા દૅશાણી પરબીયા બરોલીયા મેસવાણીયા રવીભાણ રામદેવપુત્રા રામસ્નેહી વાઘાણી સરપદડીયા હરીયાણી